લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#CB5
લસણીયા બટાકા મા લીંબુ નાખી ને
અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ
બહુ ટેમ્પટીંગ લાગે છે.

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

#CB5
લસણીયા બટાકા મા લીંબુ નાખી ને
અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ
બહુ ટેમ્પટીંગ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15-20નાની બટેટી
  2. 1ટામેટું
  3. 6-7કળી લસણ
  4. 3 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  5. 2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 4 ટેબલ સ્પૂનતેલ
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈ બાફી ને છાલ કાઢી લો. મિક્સી જાર મા લસણ લઈ 2ટેબલ સ્પૂન મરચુ પાઉડર એડ કરી પીસી ને ચટણી રેડી કરો.થોડુ પાણી એડ કરી ચટણી ઢીલી કરી લો.ટામેટાં ને ધોઈ ને ખમણી લો.

  2. 2

    કઢાઈ મા તેલ લઈ હીંગ નાખી ખમણેલ ટામેટાં એડ કરી સાતળો.લસણ ની ચટણી નાખી તેલ છુટુ પડે ત્યા સુધી ધીમી આંચે સાતળો.

  3. 3

    બટેટી એડ કરી મીઠું અને બધા મસાલા એડ કરી મિક્સ કરો. તો રેડી છે લસણીયા બટાકા.આ બટાકા સ્પાઈસી સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes