ઘટકો

5 મીનીટ
3 લોકો
  1. 1 કપદહીં
  2. 1 ચમચીતેલ
  3. 1/2 ચમચીમરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. લીમડો
  6. 1/2 ચમચીજીરુ
  7. 1/4 ચમચીહિંગ
  8. 6કળી લસણ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    એક પેન માં વઘાર મૂકી તેમાં જીરું અને હિંગ,લીમડો, લસણ,ધાણાજીરું,નો વઘાર કરી દહીં ઉમેરી ધીમેધીમે હલાવવું,દહીં તિખારી થેપલા સાથે ખાવા તૈયાર.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes