સીતાફળ બાસુંદી (Custard Apple basudi ર Recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#makeitfruity
#CF
#TC
#milk
#fruit
#Custard_Apple
#Sitafal
#sweet
#basudi
#CookpadIndia
#COOKPADGUJRATI
સીતાફળ એ વધુ બીજ ધરાવતું માવાદાર છે. જે તેના વિશિષ્ટ મીઠાશ વાળા સ્વાદના કારણે અન્ય ફળ કરતાં અલગ પડે છે. તે ખૂબ જ ઓછા સમયગાળા માટે એટલે કે આખા વર્ષમાંથી લગભગ બે-ત્રણ મહિના માટે જ મળતા હોય છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં તેનો પાક સૌથી વધુ આવે છે, આથી આ સમયે તેનો બને તેનો ઉપયોગ કરી લેવો જોઈએ તેનો પલ્પ કાઢીને સ્ટોર કરી શકાય છે. સીતાફળ ડાયાબિટીસ ના રોગ માં ,ચામડીના રોગમાં, પેટના રોગમાં વગેરે માટે ફાયદાકારક નીવડે છે.
સીતાફળ એકલા તો ખુબ સરસ લાગે છે. સાથે સાથે તેમાંથી બનતી વાનગીઓ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે અહીં સીતાફળની બાસુંદી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે તે નાના મોટા સૌને પસંદ પડે તેવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ માટે
  1. 1.25લિટર ફૂલ ફેટ દૂધ
  2. 700ગ્રામ સીતાફળ(એકદમ પાક્કા લેવા)
  3. સો ગ્રામ મિલ્ક મેડ
  4. પા ચમચી ઇલાયચી પાઉડર
  5. 2ચમચી પીસ્તા ની કતરણ
  6. 2ચમચી બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં ફુલ ફાઈટ દૂધ ઉમેરી ધીમા તાપે સતત ૨૫ થી ૩૦ મિનિટ સુધી ગરમ કરો તેની કિનારી ઉપર જો દૂધ ઘટ્ટ થઇ ને ચોટે ત તેને તવેતા ની મદદથી ઉખાડીને અંદર ઉમેરતા જવું અને સતત હલાવતા રહો.

  2. 2

    ત્યાં સુધી બીજી તરફ સીતાફળ ને ચારણી કે છીણીમાં ઘસીને તેનો પલ્પ કાઢી લો.

  3. 3

    હવે ઘટ્ટ થયેલા દૂધમાં ઈલાયચી પાવડર અને milkmaid ઉમેરી દો. બરાબર મિક્સ કરીને બીજી આઠ - દસ મિનિટ ઉકાળી પછી તેમાં સીતાફળનો તૈયાર કરેલો પલ્પ ઉમેરી પાંચ મિનિટ માટે ધીમા તાપે કરી લો.

  4. 4

    હવે તૈયાર બાસુદી ના બીજા બાઉલમાં કાઢીને તે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને બે થી ત્રણ કલાક માટે ફ્રિજમાં ઠંડી કરવા મુકો. બાસુદી ઠંડી થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ અને પીસ્તા ની કતરણ ભભરાવી ને ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes