લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

Kirti Gangani
Kirti Gangani @Kirti_10

#JR

શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ ગાજર
  2. 1ગાંઠિયો લસણ
  3. 1 ચમચીમીઠુ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. ચમચીલીંબુનો રસ
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજરને છોલી સાફ કરી લાંબા કાપવા

  2. 2

    લસણ મીઠું મરચું ઉમેરી તેની ચટણી બનાવવી

  3. 3

    હવે કાપેલા ગાજરમાં લસણની ચટણી મીઠું તેલ અને લીંબુનો રસ ઉમેરો

  4. 4

    બધુ બરાબર મિક્સ કરવું

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirti Gangani
Kirti Gangani @Kirti_10
પર

ટિપ્પણીઓ

Similar Recipes