વેજિટેબલ પુલાવ (વેજિટેબલ Pulao Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
વેજિટેબલ પુલાવ (વેજિટેબલ Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈ ને 10 મિનિટ પલાળી રાખવા.બધા શાકભાજી સમારી લેવા.કુકર માં તેલ ગરમ કરી ખડા મસાલા ને રાઈ,હિંગ ઉમેરી દેવા
- 2
પછી વેજિટેબલ ઉમેરી ને મસાલા ઉમેરી મિક્સ કરી 2 મિનિટ સાંતળવું.તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી ને ચોખા એડ કરી લેવા. બધું મિક્સ કરી ને કુકર માં 2 થી 3 સિટી કરવી. ઉતારી ધનાભાજી એડ કરવા.
- 3
ત્યારબાદ તૈયાર છે વેજિટેબલ પુલાવ..
Similar Recipes
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#leftover Keshma Raichura -
-
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
-
વેજ. તવા પુલાવ (Veg. Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
-
-
-
કોર્ન પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#MFF#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
-
-
સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
લંચ માં બનાવેલા પુલાવ ને રાયતા સાથે awsm taste..👌 Sangita Vyas -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737991
ટિપ્પણીઓ (7)