દુધી ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot

મુઠીયા ઢોકળા

દુધી ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)

મુઠીયા ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીનાની ચણા નો લોટ
  2. 1 વાટકીનાની બાજરા નો લોટ
  3. 1 વાટકીનાની ઘઉં નો જાડો લોટ
  4. 1 વાટકીનાની ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 વાટકીબાફેલા ભાત
  6. 1 વાટકીદુધી છીણેલ
  7. જરૂર મુજબ પાણી
  8. જરૂર મુજબ મીંઠુ
  9. 1 ચમચીલાલ મરચાં પાઉડર
  10. 1/2 ચમચી ઘાણાજીરૂ પાઉડર
  11. 1 વાટકીનાની મરચાં આદુ લસણ કોથમીર ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધી છીણેલ લેવી, તેમા બાફેલ ભાત, આદુ લસણ કોથમીર મરચાં ની પેસ્ટ નાંખીને બરાબર મિક્સ કરવુ

  2. 2

    ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ, ચણા નો લોટ, જાડો લોટ મિક્સ કરીને તેમા મીંઠુ લાલ મરચાંનો પાઉડર ઉમેરવા

  3. 3

    પાણી વડે લોટ બાંધી લેવો ત્યાર બાદ મુઠીયા વાડી બાફવા

  4. 4

    બફાય ગયા બાદ કટકા કરી ને કડાઈ મા તેલ મુકી લીમડો તલ ખડા મસાલા નાખી વઘાર કરવો તેમા મુઠીયા નાખી બરાબર મિક્સ કરી લેવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes