ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 person
  1. 1 + 1/2 કપ મગની દાળ
  2. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  3. 1 ટી સ્પૂનહીંગ
  4. 1 ટી સ્પૂનઈનો પાઉડર
  5. 1 ટી સ્પૂનઅચાર મસાલો
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની દાળ ને 2 થી 3 વાર પાણી થી ધોઈ ને 5-6 કલાક પલાડવી.

  2. 2

    પછી તેને 2-3 વાર ધોઈ મિકસર જાર માં જરૂર મુજબ પાણી ઉમેરી વાટી લેવું.

  3. 3

    પછી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ, હીંગ, મીઠું અને ઈનો પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી ગરમ ઢોકળીયા ઉપર અચાર મસાલો નાખી સ્ટીમ કરી લેવા.

  4. 4

    15-20 મિનિટ પછી ઠંડા થાય પછી ચપ્પુ થી પીસ પાડી સીંગતેલ સાથે ગરમા ગરમ સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (27)

Sangita Vyas
Sangita Vyas @Sangit
મસ્ત દેખાય છે..👌👍🏻

Similar Recipes