વડાપાઉં (Vadapav Recipe In Gujarati)

Neha Sarasiya
Neha Sarasiya @Nehaa_23

#JR

શેર કરો

ઘટકો

  1. ૩ નંગબાફેલા બટાકા
  2. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. ૩ નંગપાઉં
  4. 1/2 ચમચી હળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2 ચમચીલસણની ચટણી
  7. 1 કપબેસન
  8. 3 ચમચીબટર
  9. તેલ તળવા માટે
  10. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરો

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

  3. 3

    હવે બાફેલા બટાકાનો છૂંદો કરવું

  4. 4

    પછી તેમાં હળદર આદુ મરચા નો વઘાર કરી નાખવો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો

  5. 5

    પછી તેમાં કોથમીર ઉમેરો

  6. 6

    બધું બરાબર મિક્સ કરી તેના ગોળા વાળવા

  7. 7

    તૈયાર કરેલા ગોળાને બેસનના ખીરામાં બોળી તળી લેવા

  8. 8

    હવે તવી ગરમ કરી તેની પર બટર મૂકી લસણની ચટણી મૂકી પાઉં શેકી લેવું

  9. 9

    વચ્ચે તૈયાર કરેલ વડુ મુકી પાવ બંને બાજુ શેકી લેવું

  10. 10

    કેચપ અથવા ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Sarasiya
Neha Sarasiya @Nehaa_23
પર

Similar Recipes