ચીઝ વડાપાવ (cheese vadapav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બરાબર ધોઈ કુકર 3 - 4 સીટી વાગે ત્યા સુધી બાફી દો. ત્યાર બાદ બટાકા ઠંડા થાય એટલે તેની ઊપર ની છાલ કાઢી મેશ કરી દો. હવે તેમાં મીઠું, લીલા મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો, ખાંડ, લીંબુ, લીલા ધાણા ઊમેરી મીક્સ કરી દો.
- 2
તેને 10 મીનીટ સુધી સેટ થવા દો. હવે ચણા નાં લોટ મા હળદર, મીઠું, પાણી ઊમેરી પેસ્ટ બનાવી લો. તેલ ગરમ થાય એટલે બટાટાના પુરણ માંથી મીડીયમ સાઈઝ ના બોલ તૈયાર કરી ખીરા માં બોળીને તળી લો.
- 3
હવે ચોરસ પાઉં ને વચ્ચે થી કાપી બટર લગાડી ગરમ કરી તેમાં લસણની ચટણી અને તેની ઊપર બટાકુવડુ મૂકી તેની ઊપર ચીઝ છીણી ફરીથી બટર મા બન્ને સાઈડ શેકી સવઁ કરો.
- 4
તૈયાર છે વડાપાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
-
ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ૩#સ્નેક્સ Meera Dave -
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)
#MAમારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં. Richa Shahpatel -
ચીઝ વડાપાંઉ (Cheese vadapav Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 24 વડાપાંઉ એ મહારાષ્ટ્રનો ફેમસ છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ને ગરમાં ગરમ તીખા ને ટેસ્ટી વડાપાંઉ ખાવાની મજા પડી જાય.આમ તો તેમાં ચીઝ હોતુ નથી પણ બાળકોને ચીઝ વાળુ ભાવતું હોય છે તેથી આજે મેં ચીઝ વડાપાંઉ બનાવ્યા છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Sonal Lal -
-
-
-
બટર મસાલા વડાપાઉં(butter masala vadapav recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadgujarati#cookpadindia પંજાબી સબ્જી સાંભળીને બધા માં મોઢા માં પાણી આવે જાય.એમાં પણ સીઝલર્ એટલે ફુલ કોર્સ મેનુ.અત્યારે વરસાદી માહોલ માં આવી પ્લેટર ખાવાની મઝા પડી જાય. Jagruti Chauhan -
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
-
કર્જત સ્ટાઈલ મીની વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#મોમફ્રેન્ડસ, મેં પાવ ની રેસિપી પહેલાં જ શેર કરેલી છે એ પ્રમાણે જ મેં મીની પાવ બનાવ્યા છે. કર્જત ના વડાપાવ ખુબ જ ફેમસ છે અને મારા નાના દીકરા એ સૌથી પહેલાં ત્યાં જ ટેસ્ટ કરેલો અને તેના ફેવરિટ બની ગયેલા આ વડાપાવ હું અવારનવાર બનાવું છું અને કીડઝ સ્પેશિયલ હોય મેં સાઈઝ માં સ્મોલ વડાપાવ તૈયાર કર્યા છે. થોડા સીમીલર ટેસ્ટ સાથે ની વડાપાવ ની રેસિપી નીચે મુજબ છે . ફ્રેન્ડસ લોકડાઉન ના કારણે જે ઘટકો અવેલેબલ હતા એ યુઝ કરી ને પિક્ચર લીઘેલા છે પરંતુ આ વડા માં લસણ , લીલા આદુ મરચાંની તીખાશ જ મેઇન હોય એ રીતે તમે લઈ શકો છો.🙏🥰 asharamparia -
-
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla Recipe In Gujarati)
#vadapav#vadapavquesadilla#quesadilla#lessoilrecipe#healthydish#cookpdgujarati#cookpadindiaવડાપાવ મોટે ભાગે બધાંને મનગમતું ફાસ્ટ ફૂડ છે. જ્યારે કેસાડીલા એ મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલીમાં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. જેમાં પસંદગી પ્રમાણેનાં શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવીને તવા પર શેકીને સાવર ક્રીમ અને સાલસા સાથે પીરસવામાં આવે છે.મેં તેને થોડું હેલ્ધી બનાવવા માટે ઓછા તેલમાં અને તેને પાવના બદલે ઘઉંના લોટ વડે કેસાડીલા બનાવ્યા છે. Mamta Pandya -
ઉલ્ટા વડાપાવ
ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે#cookwellchef#ebook#RB15 Nidhi Jay Vinda -
વડાપાવ(Vadapav recipe in gujarati)
વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની. Prachi Gaglani -
ચીઝ રોલ ઢોંસા (Cheese Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week 17#ચીઝચીઝ રોલ ઢોંસા & ચટણી Santosh Vyas -
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
ગાલિઁક વડાપાઉ(Garlic Vadapav recipe in Gujarati)
#વેસ્ટવડાપાઉનું નામ લેતા જ સાથે મુંબઈનુ નામ આવે છે. વડાપાઉની શરૂઆત અશોક વૈદ્ય એ ઈ.સ.1971 મા દાદર સ્ટેશનથી કરી હતી. આમ તો બટાકા વડા પોર્ટુગીઝ વખત ના કહેવાય છે. પરંતુ વડાને પાઉ અને ચટણી સાથે મુકીને પિરસવાનું શ્રેય તો મુંબઈ ને આપવુ જ રહયું. અને ત્યારથી વડાપાઉ ને મુંબઈવાસીઓ એ ફરસાણ તરીકે અપનાવ્યું. એટલું જ નહીં, આ ફરસાણ મુંબઈ માં એટલું લોકપ્રિય બન્યું કે દર વર્ષે 23 ઓગસ્ટ ને વડાપાવ દિવસ મનાવવા માં આવે છે. મે આજે ગાર્લિક વડાપાવ બનાવ્યા છે. એકદમ ટેસ્ટી બન્યા. તમે પણ ચોક્કસ બનાવજો ગાર્લિક વડાપાઉ Jigna Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16257480
ટિપ્પણીઓ