વઘારેલા ખાટા ઢોકળા (Vagharela Khata Dhokla Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ગુજરાતી ના ઘરો માં વધેલા ઢોકળા માં થી બનતો એક અતિપ્રિય નાસ્તો.

વઘારેલા ખાટા ઢોકળા (Vagharela Khata Dhokla Recipe In Gujarati)

ગુજરાતી ના ઘરો માં વધેલા ઢોકળા માં થી બનતો એક અતિપ્રિય નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10   મીનીટ
2 સર્વ
  1. 1 બાઉલ વધેલા ખાટા ઢોકળા ના પીસ
  2. 2 ટી સ્પૂનતેલ
  3. 1 ટી સ્પૂનરાઈ
  4. 1/4 ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

10   મીનીટ
  1. 1

    એક લોયા માં તેલ ગરમ કરી અંદર રાઈ નાંખી, રાઈ તતડે એટલે હીંગ નાંખી, ઢોકળા ના પીસ ના વઘારવા.

  2. 2

    5 મીનીટ સોતે કરી, કડક કરવા. ગરમાગરમ વધારેલા ઢોકળા સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes