મૂળા ની લોટવાલી ભાજી (Mooli Besan Bhaji Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ લોકો
  1. મૂળા
  2. મૂળા ના પાન
  3. તેલ
  4. ૧ ચમચી રાઈ/જીરૂ
  5. હીંગ
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીલાલ મરચું
  8. ૨ ચમચીધાણાજીરૂ
  9. 1 નાની વાટકીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સો પેહલા મૂળા અને પાન ને જીણા સમારી લેવા કૂકર મા તેલ મૂકી રાઈ જીરૂ હીંગ નાંખી મૂળા અને પાન નાંખી બધા મસાલા નાંખી થોડૂ પાણી ઉમેરીને ૩/૪ સીટી વગાડવી.

  2. 2

    પછી તાસળા મા કાઢી ચણા નો લોટ નાંખી બરાબર હલાવી ધીમા ગેસે રાખવી જેથી લોટ ચડી જાય કાચો ન રહે તૈયાર છે ટેસ્ટી મૂળાભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes