રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા બધા શાક મિક્સ કરી લ્યો
- 2
કડાઈ મા બટર અને તેલ નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ટામેટાં,ડુંગળી ની પેસ્ટ નાખી હલાવો અને તેમાં લસણ ની પેસ્ટ નાખી હલાવો તેલ છૂટું પડે એટલે તેમાં હળદર, મરચુ, મીઠુ,પાઉ ભાજી નો મસાલો,ધાણા જીરું નાખી હલાવી લ્યો અને તેમાં સેજ પાણી નાખી હલાવી લ્યો હવે તેમાં તેલ છૂટું પડે એટલે બધા શાક નાખી હલાવી લ્યો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવો
- 3
હવે તેમાં લીંબુ નાખી હલાવી લ્યો તેમાં એક ચમચી બટર નાખી હલાવી ને ગેસ બંધ કરી દયો ઉપર લીલા ધાણા નાખો તૈયાર છે સ્વાદિષ્ટ ભાજી
- 4
નોન સ્ટીક તવી પર બટર મૂકી પાઉં ને સેકી લ્યો પાપડ ને પણ બટર મૂકી સેકી લ્યો
- 5
પાઉ ભાજી તૈયાર છે લીલી,લસણ ની ચટણી અને કાંદા ટામેટાં અને છાસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
-
-
-
-
બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
બટર ખડા પાઉ ભાજી બોમ્બે સ્ટાઇલ (Butter Khada Pavbhaji Bomabay Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
-
-
-
-
-
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બટર પાઉભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ અમારા ઘર માં બધાને બહુજ ભાવે છે એટલે બનતી રહેતી હોય છે હું મીક્સ વેજીટેબલ્સ નો ઉપયોગ કરતી હોઉં છું.ઘર માં જે પણ શાક હોય એ વાપરી શકાય છે.છોકરાઓ બધાં શાક નથી ભાવતા હોતા પણ પાવભજી બહુ ભાવે તો બધા શાક નો ઉપયોગ કરી ને બનાવી શકાય તો અમથી વિટામિન પણ મળી રહે. Alpa Pandya -
-
-
-
-
-
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15765404
ટિપ્પણીઓ