મિક્સ ફ્રૂટ વેજીટેબલ સલાડ (Mix Fruit Vegetable Salad Recipe In Gujarati)

Neha Sarasiya
Neha Sarasiya @Nehaa_23

#JR

મિક્સ ફ્રૂટ વેજીટેબલ સલાડ (Mix Fruit Vegetable Salad Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાકડી
  2. 1ટામેટુ
  3. 1નાનું સફરજન
  4. 1કીવી
  5. 2 નંગસ્ટ્રોબેરી
  6. 8-10કાળી દ્રાક્ષ
  7. 2 ચમચા દહીં
  8. 1 ચમચીમેયોનીઝ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીમરીનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાક અને ફ્રુટ ને ધોઈ સાફ કરી ઝીણા સમારી લેવા

  2. 2

    પછી તેમાં દહીં મેયોનીઝ સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    ફ્રીજ માં મૂકી ઠંડું કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Sarasiya
Neha Sarasiya @Nehaa_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes