કોબવેબ કેક (Cobwab Cake Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ટી ટાઈમ ના બાઈટ માટે બેસ્ટ ઓપ્શન..icing વગર ની કેક ખાવી હોય તો આવી રીતે ચોકલેટ વેનીલા ના કોમ્બિનેશન વાળી વેબ કેક કે મારબલ કેક બેસ્ટ છે.. (મારબલ)

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
સ્વીટ ટૂથ માટે
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૪ કપબટર
  4. ૧/૪ કપદહીં
  5. ૧ tspબેકિંગ પાઉડર
  6. ૧/૨ tspબેકિંગ સોડા
  7. ૧/૨ કપદૂધ
  8. tblsp કોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોકો અને મેંદો ચાળીને અલગ થી એક બાજુ રાખી લો

  2. 2

    બીજા બાઉલ માં દહીં ખાંડ ને ફીણવા, બેટર થોડું હલકું પડે એટલે બટર એડ કરી પાછું ફિનવું હવે તેમાં થોડો થોડો મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને દૂધ ઉમેરતા જઈ સોફ્ટ બેટર તૈયાર કરવું.

  3. 3

    આ બેટર ને બે ભાગ માં વહેચી લેવું એક વ્હાઇટ રાખવું અને બીજા માં કોકો પાઉડર અને થોડું દૂધ ઉમેરી ચોકલેટી બેટર રેડી કરવું..

  4. 4

    બીજી તરફ ઓવન ને ૧૮૦ ડિગ્રી પર 1/2 કલાક પહેલા પ્રી હિટ કરી લેવું

  5. 5

    કેક પેન ને ગ્રીસ કરી વારાફરતી વ્હાઇટ બેટર માં થી એક ચમચી પેન માં પાથરવું પછી કોકો બેટર ની એક ચમચી વ્હાઇટ પર પાથરવું એમ કરતાં કરતાં બધુ બેટર યુઝ કરી લેવું.છેલ્લે ટૂથ પિક થી વેબ શેપ ની ડીઝાઈન કરવી અને ઓવન માં ૩૦ મિનિટ માટે બેક કરવા મૂકવું.

  6. 6

    તો લો, વેબ કેક રેડી છે આનંદ માણો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes