મીક્ષ વેજ મકાઈ સૂપ (Mix Veg Makai Soup Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
૨ લોકો
  1. અમેરિકન મકાઈ
  2. ગાજર જીણૂ ચોપ કરેલી
  3. કોથમીર
  4. ૧૦-૧૨ ફણસી જીણી કાપેલી
  5. 1 વાટકીકોબી ફલાવર જીણૂ કાપેલી
  6. કેપ્સિકમ મરચું જીણૂ કાપેલુ
  7. મીઠું સવાદ મૂજબ
  8. ૩-૪ ચમચીકોનૅફલોર
  9. 1 ટૂકડો આદું છીણેલૂ
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. શેડીયા તીખા મરચા જીણા કાપેલા

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    સૌ પહેલા મકાઈ ના દાણા કાઢી બોઈલ કરી લેવા પછી એક નાની વાટકી દાણા મિક્ષર મા ક્શ કરી પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    એક તપેલી મા ૩/૪ ગ્લાસ પાણી ગરમ મૂકવૂ પછી તેમાં ક્શ કરેલી મકાઈ ગાળી ને નાખવી જેથી છોતરા ન આવે.

  3. 3

    પછી જીણા ચોપ કરેલા શાકભાજી ઊમેરવા મીઠું મરી પાઉડર આદું બધૂ નાંખી ને ૫/૭ મીનીટ ઊકળવા દેવૂ ઊકળે એટલે તેમાં પીળા ફીણા આવસે તે ચમચા વડે કાઢી લેવા। અને ગયાસ બંધ કરી કોર્ન ફ્લોર પાણી મા ઉમેરી એડ કરવો તૈયાર છે હેલધી સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes