ભરેલા રીંગણનું શાક (Stuffed Ringan Sabji Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચ માટે
  1. 250 ગ્રામ નાના રીંગણ
  2. 1મીડિયમ સાઇઝનાં બટાકુ
  3. ચપટીહિંગ
  4. 2ચમચા તેલ
  5. રીંગણમાં ભરવા માટેનો મસાલો
  6. 1/2 કપ ઝીણા સમારેલા ધાણા
  7. 1 ચમચીક્રશ કરેલું લીલું નાળિયેર
  8. 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  9. ૧ ચમચીતલ
  10. 2 ચમચીસમારેલુ લસણ
  11. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  12. ચમચીહળદર
  13. 1/2 ચમચીકિચન કિંગ મસાલો
  14. 1/2 ચમચી ગોળ
  15. ચમચા તેલ
  16. 1 ચમચીશેકેલો બેસન
  17. સ્વાદ પ્રમાણેપ્રમાણે મીઠું
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણ ને લઈને બે-ત્રણ પાણી વધે તેને વચ્ચેથી ઉભા કાપા પાડો એક બાઉલમાં રેવેયાં નો મસાલો બનાવવા માટેનો બધો મસાલો લઇ સરખી રીતે મિક્સ કરો અને આ મસાલાને રીંગણ રીંગણ માં ભરો બટાકા ટુકડા કરી તેમાં નાખો અને તેને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો

  2. 2

    હવે કુકરમાં તેલ લઈ તેમાં હિંગ નાખો અને ત્યારબાદ તેમાં બટાકા નાખો નાખો અને તેને ધીમે તાપે ત એક મિનિટ માટે થવા દો હવે તેમાં રીંગ ભરેલા રીંગણ ઉમેરી હળવે હાથે હલાવી 1/2 કપ જેટલું પાણી અને વધેલો રવૈયા નંબર ચાલો નાખી પ્રેસર કુકર ને બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી થવા દો અને કુકર ઠંડું પડે એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને ઉપરથી લીલા ધાણા અને કોપરું નાખી રોટલો કે રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes