રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક ને સમારી લેવા. કઠોળને ધોઈ લેવા. મુઠીયાની સામગ્રી માંથી મુઠીયા વાળી લેવા.
- 2
એક લોયામાં તેલ મૂકી વઘારની સામગ્રી ઉમેરી બધા શાક અને કઠોળ ઉમેરવા. શાક સંતળાઈ જાય એટલે ડ્રાય મસાલા ઉમેરી લેવા. અને જરૂર મુજબ પાણી ઉમેરી શાકને ઢાંકી ને 5 થી 7 મિનિટ રાખી મૂકવું. મુઠીયા ને તળી લેવા.
- 3
શાકને ખોલીને હલાવી લેવું અને મુઠીયા ઉમેરી બધા શાક અને મુઠીયા મસાલા સાથે મિક્સ કરી લેવા. ઊંધિયું તૈયાર થઈ જાય એટલે તેને કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 શિયાળામાં મેનુ અચુક હોય જ. શાકભાજી નો કુંભમેળો સ્વાદિષ્ટ તેને કોઈ શણગાર ની જરૂર નથી પોતે જ કલર ફુલ શાક 😋 HEMA OZA -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15787650
ટિપ્પણીઓ