ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. 500 ગ્રામખજૂર
  2. 3 ટેબલસ્પૂનઘી
  3. 1પેકેટ મેરીગોલ્ડ બિસ્કીટ
  4. 1/4 કપટોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ને સાફ કરી લેવો.

  2. 2

    ખજૂર માંથી બી કાઢી લેવા.

  3. 3

    હવે એક જાડા તળિયાવાળા લોયા માં ઘી ગરમ કરવું.

  4. 4

    ત્યારબાદ ખજૂર ઉમેરી ને એકરસ થાય ત્યાં સુધી હલાવો અને મિક્સ કરતા રહો.

  5. 5

    હવે બિસ્કીટ લઈ ને તેના પર ખજૂર ના મિશ્રણ લગાવી ને બધી સાઈડ કવર કરી લો.

  6. 6

    આવી રીતે બે બિસ્કીટ ના લેયર કરવા.

  7. 7

    હવે ખજૂર બિસ્કીટ ને ટોપરા ના છીણ માં રગદોળી લો જેથી બધી સાઈડ પર છીણ ચોંટી જાય.

  8. 8

    ત્યારબાદ તેને ચાર ભાગ માં કાપી લો.

  9. 9

    તૈયાર છે ખજૂર પાક. શિયાળા માં ખજૂર પાક ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes