રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપપૌંઆ
  2. ડુંગળી
  3. ટામેટું
  4. ૨ ટેબલ સ્પૂનછીણેલું ગાજર
  5. ૨ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  6. ૨ ટેબલ સ્પૂનતેલ
  7. ૧/૨ ટીસ્પૂનરાઈ
  8. ચપટીહિંગ
  9. લીલા મરચાં
  10. ૪-૫ પત્તા મીઠી લીમડી
  11. ૧/૨ ટીસ્પૂનહળદર
  12. લીંબુ નો રસ
  13. ૧ ટીસ્પૂનખાંડ
  14. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  15. મીઠું આવશ્યકતા અનુસાર
  16. ૨ નંગકાજુ ના ટુકડા
  17. ૪-૫ કીસમીસ
  18. ૧/૨ કપસેવ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પ્રથમ પૌંઆને ધોઈ અને ૫ થી ૭ મિનીટ માટે પાણી માં પલાળો. ત્યારબાદ એક મોટી ચારણીમાં કાઢી લેવા.

  2. 2

    હવે પેનમાં તેલ ગરમ કરો.રાઈ ક્રેક કરો. હવે તેમાં મીઠી લીંબડી મરચાં હિંગ નાખી સોતે કરો. હવે તેમાં ડુંગળી એડ કરો અને સાંતળો.. ત્યારબાદ તેમાં ટામેટા એડ કરો. હવે તેમાં હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો લીંબુ ખાંડ એડ કરી મિક્સ કરો. હવે તેમાં પલાળેલા પૌવા એડ કરો. ધીમા તાપે રાખી અને મિક્સ કરો. હવે તેમાં છીણેલું ગાજર, લીલા ધાણા,કાજુ, કિસમિસ મિક્સ કરો. સર્વ કરતી વખતે ઉપર સેવ એડ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes