દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1/2 ચમચી હળદર
  3. 1 ચમચી લાલ મરચુ
  4. 1/2 ચમચી ગરમ મસાલો
  5. 1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી અજમો
  8. 2 ચમચીતેલ
  9. આદુ લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    કથરોટ મા લોટ લઈ તેમા જોઈતા પ્રમાણ મા મીઠું અને 1/2 ચમચી અજમો. 1/2 ચમચી હળદર,1/2 ચમચી મરચુ અને 2 ચમચી તેલ ઉમેરી કણક તૈયાર કરવો.

  2. 2

    1 કપ તુવર દાળ લઇ બરાબર ધોઈને 1 ગ્લાસ પાણી રેડી કૂકરમા બાફી લેવી. ત્યારબાદ તેમાં ટેસ્ટ મુજબ મીઠું., મરચુ, હળદર, ગરમ મસાલો અને ધાણાજીરૂ પાઉડર આદુ લસણ ની પેસ્ટ અને 2 ગ્લાસ પાણી રેડી બરાબર મિક્સ કરી દાળ ઉકળવા મૂકી તૈયાર કરેલ કણક માથી રોટલી વણી નાના ટુકડા કરી ઉકળતી દાળમા ઉમેરી રોટલી કાચી ન રહે અને ચોટી ના એટલે હોવા હાથે હલાવી કૂકર મા એક સીટી વગાડવી.

  3. 3

    થઈ ગઈ તૈયાર દાળઢોકળી. એક બાઉલ મા લઇ સર્વ કરી ઉપર થી કાચુ સીંગતેલ લઈ ખાઓ સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes