રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને 4 થી 5 કલાક પલાળી લો. બાદ મા તેમાં હળદર મીઠું નાખી બાફી લો. બટેટ્સ ને પણ બાફી લો.
- 2
ચટણી જાર મા એક બાફેલો બટેલો,1લીલું મરચું, 3/4 ફુદીના ના પાન,3કળી લસણ અને ટુકડો આદુ લઇ થોડું જ પાણી ઉમેરી થીક પેસ્ટ બનાવી લો.
- 3
હવે કડાઈ મા તેલ લઇ તેમાં જીરું, હિંગ નાખી તતડે એટલે આદુ લસણ ની પેસ્ટ, બટાકા ની જે પેસ્ટ બનાવી તે, ડુંગળી, ટામેટું સમારેલું નાખી બધું સાંતળી લો.મસાલા કરો. બાફેલા વટાણા ઉમેરો. વધુ ગટ્ટ કરવા હજુ એક બે બટાકા મેશ કરી ઉમેરો. ઉકળવા દો. રગડો તૈયાર.
- 4
પાણી બનાવવા માટે મિક્સર જાર મા કોથમીર, ફુદીનો, લીલાં મરચાં, આદુ, લસણ, લીંબુ નો રસ, મીઠું, સઁચળ, પાણીપુરી નો મસાલો બધું નાખી ક્રશ કરી લો. પાણી ઉમેરી ગળી લો. ઉપર થી બુંદી એડ કરો.
- 5
હવે પૂરી મા કાણું પાડી ગરમ રગડો ભરો. પછી ડુંગળી, સેવ, ચટણી નાખી પાણીપુરી ના પાણી મા ડીપ કરી રગડા પૂરી ની મજા લો. 😍
Similar Recipes
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIAપાણીપુરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.પાણીપુરીમાં પણ કેટલું વૈવિધ્ય !!દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેનું મોસ્ટ પોપ્યુલર નામ છે પાણીપુરી.અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ ને અલગ અલગ ટેસ્ટ !! મુંબઈ માં રગડા વાળી પાણીપુરી મળે છે.ગુજરાતમાં રગડા ઉપરાંત ઘણી બધી ફલેવર્સ માં પાણીપુરી પ્રખ્યાત છે. Neeru Thakkar -
-
-
-
-
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
વિકેન્ડ સેપીશ્યલ રેસિપીશનિવાર સ્પેશ્યલ Murli Antani Vaishnav -
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે. Tejal Hitesh Gandhi -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ નું નામ આવે એટલે પાણીપુરી નું સ્થાન મોખરે હોય, જાતજાતના સ્વાદ વાળા પાણી ની મજા જ કંઈક અલગ છે. આમાં ગરમાગરમ રગડો અલગ તરી આવે છે તેના સ્વાદ અને ઠંડા વાતાવરણ માં એક ગરમાગરમ મિજબાની માટે. Dhaval Chauhan -
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (13)