મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)

Urvi Patel
Urvi Patel @Patelurvi_11

#JR

મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ બટાકા
  2. 50 ગ્રામવટાણા
  3. ૩ થી ૪ રવૈયા
  4. 2કાચા કેળા
  5. 1ગાજર
  6. 1/2 કપ તુવેર ના દાણા
  7. 1/2 કપ સુરણ
  8. 1/2 કપ વાલોર
  9. 1/2 કપ ફ્લાવર
  10. ચારથી પાંચ ચમચા તેલ
  11. ૪ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1 ચમચીહળદર
  14. 2 ચમચીગરમ મસાલો
  15. 2ટામેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધું શાક સાફ કરી ધોઈ સમારી લેવું

  2. 2

    કુકરમાં તેલ ગરમ કરી બધા શાકનો વઘાર કરવો

  3. 3

    આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લેવી

  4. 4

    બધા શાક નાખી થોડી વાર સાંતળી સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી

  5. 5

    છેલ્લે ટામેટા અને ગરમ મસાલો નાખી હલાવી બરાબર મિક્સ કરવું

  6. 6

    જરૂર મુજબ પાણી નાખી એક સીટી વગાડવી

  7. 7

    કૂકર ઠંડું થાય એટલે શાક બાઉલમાં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Patel
Urvi Patel @Patelurvi_11
પર

Similar Recipes