રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ મૂકી તજ,લવિંગ બાદીયાના, રાઈ, જીરુ, તમાલપત્ર લીમડો બધું જ નાખી દો ત્યારબાદ ડુંગળી આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખી સાંતળો.
- 2
ત્યારબાદ પલાળેલા કઠોળ નાખો. ત્યારબાદ વેજિટેબલ્સને અને દાળચોખા બધું જ નાખી ઉપર મીઠું,મરચું,હળદર તેમજ ત્રણ ગણું પાણી નાખી હલાવો.
- 3
10 થી 15 મિનિટ રહેવા દો જો કુકરમાં બનાવો તો ૩ સીટી માં થઇ જશે.
- 4
આ ખીચડીમા બધા જ શાકભાજી કઠોળ, સુકામેવા તેમજ દાળ વગેરે હોવાથી ખીચડી ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ
#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે..... Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
ઓટસ મેગ્ગી
#ઇબુક#day1હેલો ફ્રેંડ્સ ઘણી વાર બાળકો મેગ્ગી ખાવા ની જીદ કરતા હોઈ છે. પણ મેગ્ગી આપતા અપડને હેલ્થ નો વિચાર આવે છે. તો ચાલો આપડે આજે મેગ્ગી ને હેલ્થી બનાવીએ જે સ્વાદ માં તદ્દન મેગ્ગી જેવો જ સ્વાદ આપશે અને સાથે ઓટસ ના હેલ્થ બેનિફિટ પણ મળે.... Juhi Maurya -
-
-
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
જૈન વેજ પાલક દલીયા (Jain Veg Palak Daliya Recipe In Gujarati)
#FF1મારી ઈનોવેટીવ વાનગી છે એકદમ હેલધી.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
મકર સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો (Makar Sankranti Special Khichdo Recipe In Gujarati)
ખીચડો તે મકરસંક્રાંતિ ના દિવસે જ બનવામાં આવે છે.ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી છે તે આરોગ્ય પ્રદ વાનગી છે.એક પૌષ્ટિક વાનગી પણ છે.આગળથી તૈયારીકરી લઈએ તો જલ્દી બની જાય છે.અને ઠંડો ખીચડો અને તેલ પણ ખાવાની ખૂબ મજા આવે. Pooja kotecha -
-
(સુરતી મિક્સ વર્ડું)(surti mix vadu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 28 #સુપરશેફ૧#week ૧# શાક & કરીશ#પોસ્ટ ૪ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11324429
ટિપ્પણીઓ