રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
૩લોકો
  1. ૨ વાટકીમગ ની ફોતરા વાળી દાળ
  2. ૪ નંગલીલાં મરચાં
  3. આદુ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    મગ ની ફોતરા વાળી દાળ ને ૬ થી ૭ કલાક પલાળી રાખો. હવે આદુ મરચાં અને
    પલાળેલી દાળ ને મિક્ષર માં ક્રશ કરી લેવું. સ્વાદ અનુસાર મીઠું નાખવું

  2. 2

    હવે ખીરા ને ૧૦મિનિટ ઢાંકી રાખી મૂકવું.

  3. 3

    હવે તેને તળી લેવું. ગરમ ગરમ દાળવડા તૈયાર. ઠંડી માં અને ચોમાસા માં ખાવા ની ખૂબ મજા આવે.

  4. 4

    ડુંગળી લીલાં મરચા સાથે ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupali Dholakia
પર

ટિપ્પણીઓ

Similar Recipes