મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#મેરી કીૃસમસ સ્પેશિયલ
આ વાનગી ખાસ અમારી પડોશ માં રહેતા હાઈલન ટીચર જે રહેતા તે કીૃસચન હોય અમે તેમ ને ભાવે તેવી ઘેર બનાવેલ મીઠાઈ લઈ ને જતાં તે વાનગી ની રીત આપની સાથે શેર કરુ.

મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)

#મેરી કીૃસમસ સ્પેશિયલ
આ વાનગી ખાસ અમારી પડોશ માં રહેતા હાઈલન ટીચર જે રહેતા તે કીૃસચન હોય અમે તેમ ને ભાવે તેવી ઘેર બનાવેલ મીઠાઈ લઈ ને જતાં તે વાનગી ની રીત આપની સાથે શેર કરુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો બાસમતી ચોખા
  2. 1નાનો વાટકો ખાંડ
  3. 1 ચમચીઇલાયચી ભૂકો
  4. 2 ચમચીકીસમીસ દાૃક્ષ
  5. 2 ચમચીડ્રાય ફ્રુટસ
  6. 3 ચમચીઘી
  7. ચપટીપીળો ફુડ કલર
  8. 5તાતણા કેસર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ પલાળી રાખો. ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈને ઉકાળવા મૂકવું તેમાં ચોખા ઉમેરી છુટા ભાત રાંધીલેવા

  2. 2

    પછી એક કડાઈ માં ઘી મૂકી તેમાં લવીંગ નો વધાર કરી તેમાં ખાંડ ઉમેરી ને ખાંડ ડુબે તેટલું પાણી નાખીતેમા કીસમીસ ઉમેરી દો ને હલાવો ને ખાંડ ઓગળી જાય એટલે તેમા રાંધેલો ભાત નાખી ને ચાસણી પી ન જાય ત્યાં સુધી થવા દેવુ પછી

  3. 3

    ત્યારબાદ તેમા દૂઘ માં ઓગળેલું કેસર ઇલાયચી ભૂકો ડાૃયફૂટ નાખી હલાવી લો. ને થોડો મીઠો પીળો ફુડ કલર નાખી હલાવી લો. ને સર્વ કરો. અમે ખારી પૂરી ને બટાકા ના શાક સાથે સર્વ કરીએ છીએ. આભાર

  4. 4

    મેરી કિૃસમસ કુકપેડ ટીમ એન્ડ ફેન્ડસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes