પનીર ચીલી સબ્જી (Paneer Chili Sabji Recipe In Gujarati)

Noopur Mankad
Noopur Mankad @noopur79

મારો son foody છે એટલે એના માટે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 - 40 મિનિટ
2 લોકો માટે
  1. 50 ગ્રામપનીર
  2. 2 નંગટામેટાં
  3. 2 નંગ ડુંગળી
  4. 4 - 5 લવીંગયા મરચા
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. 1 ચમચી આદુ ની પેસ્ટ
  7. 1 નાનુ કેપ્સીકમ કાપેલુ
  8. 3 ચમચીતેલ
  9. 1ચમચી બટર
  10. 1તેજ પતુ
  11. 2 બાદીયા
  12. 1 ચમચીકીચન કીંગ મસાલો
  13. થોડી કોથમીર
  14. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 - 40 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ટામેટાં અને ડુંગળીની જુદી જુદી પેસ્ટ બનાવી લો. તીખા મરચા ને ખાંડી લો.
    એક કઢાઈ મા તેલ અને બટર ગરમ થાય એટલે આખો ગરમ મસાલો નાખી ડુંગળી અને તીખા મરચા ની પેસ્ટ તથા કેપ્સીકમ ઉમેરી
    પાકવા દો પછી ટામેટાં લસણની પેસ્ટ આદુ ની પેસ્ટ કીચન કીંગ, જરૂર મુજબ મીઠું ઉમેરી તથા થોડુ પાણી નાખી તેલ છુટુ પડે પછી પનીર ખમણી ને નાખી થોડી વાર માટે પાકવા દો
    ગેસ બંધ કરતા પહેલા થોડી કસૂરી મેથી અને કોથમીર ઉમેરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Noopur Mankad
Noopur Mankad @noopur79
પર

Similar Recipes