લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128

શિયાળા ની શરૂઆત અને પોષક તત્વોની ભરમાર એટલે આવી સ્પાઇસી વાનગીઓ

લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

શિયાળા ની શરૂઆત અને પોષક તત્વોની ભરમાર એટલે આવી સ્પાઇસી વાનગીઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
7 લોકો
  1. 500ગ્રામ તુવેર દાણા
  2. 1કિલો બટાકા
  3. 4નંગ લીલા મરચા
  4. 5કળી લસણ
  5. આદુ નો નાનો ટુકડો
  6. લીલા ધાણા જરૂર મુજબ
  7. તેલ તળવા માટે
  8. 500ગ્રામ મેંદો
  9. ખજૂર આમલીની ચટણી
  10. લાલ મરચું પાઉડર
  11. ખાંડ
  12. મીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ તુવેર ન દાણા ને થોડું મીઠું નાખીને બાફી લો. અને 1 કિલો બટાકા ને મીઠું નાખીને બાફી લો.

  2. 2

    એક મિક્ષર જાર માં લીલાં મરચાં,લસણ,આદુ,ધાણા નાખી પીસી લો.

  3. 3

    બાફેલા તુવેર અને બટાકા માં આ પેસ્ટ નાખીને તેમાં લાલ મરચું પાઉડર અને ખાંડ અને મીઠું નાખીને મિક્સ કરી લો.

  4. 4

    500 ગ્રામ મેંદો લઈ તેમાં થોડું તેલ અને મીઠું નાખીને લોટ બાંધવો.

  5. 5

    સૌપ્રથમ એક નાનીરોટલી વણી તેમાં આ તૈયાર કરેલ મસાલો ભરી તેની કચોરી વાળી લો.

  6. 6

    તેલ ગરમ કરી તેમાં આ કચોરી ને ટાળી લો.

  7. 7

    તૈયાર છે લીલવા કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128
પર

Similar Recipes