રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાણા ને ધોઈ ને કાણા વાળા વાટકા મા કાઢી લો,પછી તેને ચીલી કટર મા ક્રશ કરી લો,હવે વગાર માટે તેલ ગરમ કરવા મૂકો.
- 2
રાઇ નાખો,રાઇ તતડે એટલે આદુ,લસણ-મરચા ની પેસ્ટ નાખી સાંતળો,પછી હીંગ અને હળદર નાખી ક્રશ કરેલા દાણા નાખી તેમા મીઠું ઉમેરી ને ચડવા દો,દાણા થઇ જાય એટલે ગરમમસાલો, મેસ કરેલા બટાકા,લીંબુ નો રસ,ખાંડ,તલ ઉમેરી ને બરાબર હલાવી લો,તૈયાર છે કચોરી નો માવો.
- 3
હવે વાસણ મા ઘઉં નો લોટ લઇ મીઠું,તેલ નાખી પુરી જેવો લૈટ બાંધી લો,પછી તેને 10 મીનીટ ઢાંકી ને મૂકી દો,હવે લોટ માં થી લુવો લઇ પુરી વણી વચ્ચે થી કટ કરી કોન શેપ આપી માવો ભરી પાણી લગાવી કવર કરો,આવી રીતે અલગ અલગ શેપ મા કચોરી ભરી લો.
- 4
હવે કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે મીદીયમ આંચ પર કચોરીતળી લો.
- 5
તૈયાર છે લીલવા ની કચોરી,કોથમીરચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુવેરદાણા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuverદાણા ની સિઝન શરૂ થાય એટલે કચોરી,ઉંધીયું,ઢોકળી,પરોઠા,ખીચડી વગેરે રેસીપી બનાવાય છે,અહી કચોરી ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
લીલવા ની કચોરી
#goldenapron3#week1#Snack#ઇબુક૧#૨૦શિયાળા માં લીલવા એટલે કે તુવેર દાણા ખૂબ સરસ મળે છે. તેની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં પણ કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે.ખાસ કરી ને ઉત્તરાયણ ના પર્વ માં લોકો આની મજા લે છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે.તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Chhaya Panchal -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
-
-
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
-
પેંડા ઢોકળી
#મોમ-આ રેસીપી મારી ફેવરેટ છે,અમારી મમ્મી અમારા માટે બનાવતી હતી.મારી મમ્મી તુવેર ની દાળ મા બનાવતી,હું એ ગવાર મા બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તુવેર ના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
-
લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા ની શરૂઆત અને પોષક તત્વોની ભરમાર એટલે આવી સ્પાઇસી વાનગીઓ POOJA kathiriya -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
-
-
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
-
તુવેરના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા માં ગરમા ગરમ લીલવા ની કચોરી ખાવા ની બહુજ મજા આવે.. Divya Peshrana
More Recipes
ટિપ્પણીઓ