ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Maya Dholakia
Maya Dholakia @cook_32362881
શેર કરો

ઘટકો

20 મિનિટ
3લોકો માટે
  1. 2 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 1 વાટકીચણા ની દાળ
  4. મીઠું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોખા અડદ અને ચણા ની દાળ નો લોટ કરી આથા માટે એક રાત રાખી મૂકવું

  2. 2

    આ ખીરા માં અઠો આવ્યા બાદ.થોડીક હળદર અને મીઠું નાખવા

  3. 3

    ત્યાર બાદ લસણ આદુ ની પેસ્ટ બનાવી નાખવી.

  4. 4

    હવે ઢોકળા પત્ર નીચે તેલ લગાવી ખીરા 10મિનિટ ગેસ પર મૂકવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

ટિપ્પણીઓ

Similar Recipes