ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#WK1
વિન્ટર કિચન ચેલેન્જ

ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

#WK1
વિન્ટર કિચન ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૭ થી ૮ નંગ મોળા જાડા મરચાં
  2. ૧ કપચણાનો લોટ
  3. ૧ કપચવાણું
  4. ૧ નંગબાફેલું બટાકો
  5. ૧/૨ ટીસ્પૂનઅજમો
  6. ૧ ટીસ્પૂનમીઠું
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  9. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  10. ૧/૨ ટીસ્પૂનબુરું ખાંડ
  11. ૨ ટીસ્પૂનલીલા ધાણા
  12. ચપટીખાવાનો સોડા
  13. ચપટીહિંગ
  14. તળવા માટે તેલ
  15. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકો બાફી લો, ચવાણું મિક્સરમાં ક્રશ કરી લો, મરચાં ને ચીરી તેમાંથી બીયા કાઢી મીઠાં વાળા પાણીમાં ૫ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    બટાકા ને છોલી મૅશ કરી લો તેમાં ચવાણું મિક્સ કરો, તેમાં ગરમ મસાલો, લીંબુનો રસ, બુરું ખાંડ, લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો, મરચાં નેં પાણીમાંથી કાઢી કોરા કરી લો. અને મરચાં નેં ભરી લો, તેલ ગરમ કરવાં મુકો

  3. 3

    ખીરું બનાવવા માટે ચણા નાં લોટ ને એક વાસણમાં ચાળી લો, તેમાં મીઠું હળદર, ચપટી હિંગ, અજમો સોડા નાખીને જાડું ખીરું તૈયાર કરો, તેમાં ભરેલા મરચાં નેં બોળી તળી લો, ગરમાગરમ મરચાં ના ભરેલા ભજીયા ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ મજા આવે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes