ઘટકો

1 કલાક
10 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઠળિયા કાઢેલ ખજૂર
  2. 4 ચમચીતલ
  3. 1 વાટકીનારીયલ નું સલી ખમણ
  4. 5 ચમચીઘી
  5. 50 ગ્રામતળેલો ગુંદ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    તલ અને નરીયાલ ને વારા ફરથી કોરા શેકો અને ડીશ માં કાઢી લો.

  2. 2

    1 કડાઈ માં ઘી અને ખજૂર લો. ખજૂર નરમ ના થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    તેમાં મલાઈ ઉમેરો અને ઓગરવા દો.

  4. 4

    હવે તેમાં તરેલો ગુંદ, નરીયલ અને તલ ઉમરો. હલ્કા હાથે મિક્સ કરો.

  5. 5

    1 થાળી માં ઘી લગાવી તૈયાર ખજૂર ના મિશ્રણ ને તેમાં ઢાળી દો અને બરાબર એક સરખું કરી દો.

  6. 6

    ઠંડુ થાય એટલે પીસ કરી શિયાળા માં ખજૂર પાક ની મજા માણો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Komal Dattani
Komal Dattani @Komus_kitchen
પર
Gujarat
I love cooking. Its my passion. I am also health and wellness coach. If you want to loos weight can contact on instagram Komu's kitchen with same profile pic of Cookpad. Can follow Komu's kitchen on Instagram and Facebook.
વધુ વાંચો

Similar Recipes