ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

Maya Dholakia
Maya Dholakia @cook_32362881
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૬ લોકો
  1. ૧૫૦ ગ્રામતુવેર ના દાણા
  2. ૫૦ ગ્રામવાલોળ
  3. ૫ નંગનાના રીંગણ રવૈયા
  4. કંદ
  5. ૨ નાનાશક્કરિયા
  6. ૨૫૦ ગ્રામનાની બટેટી
  7. મેથી ના મુઠીયા
  8. ૨ નંગકેળા
  9. ૩ નંગમોટા મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    બધાં જ શાકભાજી ને ભરવા મસાલો તૈયાર કરવો

  2. 2

    કોથમીર તુવેર દાણા ધાણાજીરું મરચું ગરમ મસાલો નાખી ત્યાર કરવું. મીઠું અને મરચું સ્વદાનુસાર નાખવું.

  3. 3

    બધા જ શાક ને કાપા પડી તળી લેવા. ત્યાર બાદ મેથી ચણા નાં લોટ માં નાખી તેનું ખીરું કરી ને મુઠીયા પાડવા

  4. 4

    મસાલો તયાર કરી તેમાં બધા શાક માં ભરી દેવા. શાક ભરવા

  5. 5

    શાક ભરાઈ ગયા પછી વઘાર માં હિંગ અને થોડું તલ મરચું સૂકું હિંગ નાખી વધારવું.

  6. 6

    થોડું પાણી નાખવું. અને શાક ને ચડવા દેવું. થઈ જાય પછી તલ ટોપરું અને કોથમીર નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

Similar Recipes