વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @cook_33628760

શિયાળા ના બધા જ લીલાં શાકભાજી નાખી ને બનાવી શકાય તીખું ને સ્વાદિષ્ટ

વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

શિયાળા ના બધા જ લીલાં શાકભાજી નાખી ને બનાવી શકાય તીખું ને સ્વાદિષ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1 નંગકેપ્સીકમ
  2. 2-3 લીલા તીખાં મરચા
  3. 20 ગ્રામ લીલું લસણ
  4. 20 ગ્રામ લીલી ડુંગળી
  5. 20 ગ્રામ લીલી મેથી
  6. 8 - 10 કળી સુકા લસણ ની કળી
  7. 2 નંગટામેટાં
  8. 10 ગ્રામ આદુ
  9. 3 નંગબાજરા ના રોટલા
  10. તેલ પ્રમાણસર
  11. 1 ચમચી રાઇ
  12. 1 ચમચી જીરું
  13. 1 ચમચી હીંગ
  14. 1 ચમચી હળદર
  15. 3 ચમચીલાલ મરચું
  16. 3 ચમચી ઘાણાજીરૂ
  17. મીઠું
  18. 1 ચમચી ગરમ મસાલો
  19. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બપોરે બનાવેલા 3 નંગ રોટલા ના નાના ટુકડા કરવા પછી છાસ છાંટી થોડી વાર છોડી દો.

  2. 2

    પછી વઘાર માટે તેલ વધારે લેવુ.રાઇ. જીરું.હીંગ એડ કરી.આદુ લસણ ની પેસ્ટ નાંખી સાંતળો.

  3. 3

    ટામેટાં સિવાય ના બધાય શાકભાજી એડ કરી.સાંતળીલેવા વધારે રાંધવા નહી.ટામેટાં નાંખી મિક્સ કરવુ.

  4. 4

    પછી1 ચમચી હળદર. સ્વાદ મુજબમીઠું. 3 ચમચી લાલ મરચું. 3 ચમચી ઘાણા જીરું પાઉડર.1 ચમચી ગરમ મસાલો 2 ચમચી ખાંડ નાંખી.પછી રોટલા ના ટુકડા નાખી મિક્સ કરો. 2 મીનીટ પછી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

ટિપ્પણીઓ

Similar Recipes