રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

Maya Dholakia
Maya Dholakia @cook_32362881

ફરાળી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીરાજગરા નો લોટ
  2. 4 ચમચીઘી
  3. દોઢ વાટકી ખાંડ
  4. અઢી વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી માં લોટ શેકી લેવો

  2. 2

    ત્યાર બાદ તેમાં દૂધ નાખવું.

  3. 3

    દૂધ ધીમે ધીમે શોષાય જશે. ત્યાર બાદ ખાંડ નાખવામાં આવશે

  4. 4

    પછી ખાંડ નાખવી. ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવી ગેસ પર થી ઉતરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes