કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ ઉમેરવો ત્યારબાદ ભાજી કોથમીર લીલી ડુંગળી લીલુ લસણ આ બધું જ પાણી વડે ધોઈ અને ચણાના લોટમાં ઉમેરી બધું જ મિક્સ કરવું પછી તેમાં લસણ આદુ ની પેસ્ટ ઉમેરવી ત્યારબાદ હિંગ લીલા મરચા સ્વાદ મુજબ મીઠું ખારો અને લીંબુનો રસ અધળકચેરા વાટેલા મરી અજમો ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બધું જ મિક્સ કરવું અને ભજીયા થઈ શકે તેવો લોટ બનાવવો..
- 2
ગેસ ચાલુ કરી તેના પર લોયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ભજીયા તળી લેવા ભજીયા થોડા ધીમા તાપ ઉપર તળવા એટલે થોડા ક્રિસ્પી થશે તો બની ગયા છે કુંભણીયા ભજીયા તેને સમારેલી ડુંગળી અને લીલા મરચાં સાથે સર્વ કરવા. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challeng#Week3#WK3#MS Smitaben R dave -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3 Vandna bosamiya -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 મેથી ની ભાજી માંથી બનતા આ ભજીયાં કુંભણીયા ગ્રામ ની સ્પેશિયલ વાનગી છે..જેમાં મેથી વધુ ને ચણા નો લોટ ઓછો હોય છે. .જેને ચટણી અથવા સોસ સાથે પીરસવામાં આવે છે. Nidhi Vyas -
-
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15879871
ટિપ્પણીઓ (3)