રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા,શક્કરિયા, ગાજર ને ચિપ્સ જેવા સમારી લેવા. કેપ્સીકમ સમારી લેવુ.વટાણા ફોલેલા જ લિધા છે
- 2
બધા શાક મિક્સ કરી તેમા મરી પાઉડર,સંચર,ચાટ મસાલો ઉમેરી મિક્સ કરવુ.જરૂર મૂજબ બટર મિક્સ કરવુ.
- 3
મે સગડી પર બનાવ્યુ છે.ફોઈલ પેપર મા મિક્સ કરેલા વેજ ની પોટલી બનાવી લેવી.હવે તેને સગડી પર શેકવુ.
- 4
શેકાઈ જશે એટલે ફોઈલ પેપર નો કલર બદલી જશે.હવે તે પોટલી બહાર લઈ ખોલી તેમા લિંબુ નો રસ ઉમેરી મિક્સ કરી સર્વ કરો. તમને ચીઝ પસંદ હોય તો ચીઝ પણ એડ કરી શકો છો.રેડી છે વેજ સિઝલર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Tasty Food With Bhavisha -
-
-
-
-
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
-
પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
#KS4#CookpadGujarati#Cookpadindia Amee Shaherawala -
-
-
-
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ Week 3શિયાળામાં ૧ વાર તો જરૂર થી વેજ સીઝલર બનાવું પણ આ વખતે ખૂબ જ ટેસ્ટી બન્યું હોવાથી ખૂબ જ આનંદ થયો. Dr. Pushpa Dixit -
-
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#Cookpadindia#Cookpadgujarati#vegsizzlerફેમિલી મેમ્બર્સ foodies બધા ને દરરોજ કંઈ ને કંઈ નવું જમવા જોઇએ. માટે મેં આજે આલુ ટિક્કી, પુલાવ, ફ્રાઇડ વેજીટેબલ, રેડ સોસ આ બધા નું કોમ્બિનેશન કરી હેલ્ધી વેજ સીઝલર બનાવ્યું...ખરેખર yummy બન્યુ!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
-
-
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
#વેસ્ટ #માઇઇબુક #પોસ્ટ31😋યમ્મી વેજ ટીક્કી સિઝલર સોસ....😋 Ami Desai -
-
-
જૈન વેજિટેબલ સિઝલર (Jain Vegetable Sizzler Recipe In Gujarati)
#KS4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15883851
ટિપ્પણીઓ (2)