ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ તેમાં શીંગ દાણા નાખી શેકી લેવા.શીંગદાણા શેકાઈ જાય એટલે તેને ઠંડા કરવા મૂકવા. શીંગદાણા ઠંડા થઈ જાય એટલે તેના ફોતરા ઉખાડીને મિક્સર જાર માં નાખી એક- બે સેકન્ડ ક્રશ કરી લેવું.મિક્સર ને બે સેકન્ડ થી વધારે ચલાવવું નહીં.
- 2
હવે એક કડાઈમાં ગોળ નાખી ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવા મૂકવું.સાથે એક ચમચો પાણી નાખવું.અને ધીમા તાપે સતત હલાવતા રહેવું.ગોળનો કલર ચેન્જ થાય એટલે એક વાટકીમાં પાણી લઈ ગોળની ચાસણી નું ટપકું નાખવું અને ચેક કરી જોવું.
- 3
જો પાણીમાં ટપકું સ્પ્રેડ ના થાય અને હાથમાં લઈ ચેક કરી લેવું જો ગોળ કડક લાગતો હોય તો સમજવું ગોળનો પાયો બની ગયો છે.હવે તેમાં કોકો પાઉડર નાખી બરાબર મિક્સ કરવું.પછી તેમાં એક ચમચી ઘી અને બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરવું.
- 4
પછી સિંગદાણાનો ભૂકો નાખવો.બરાબર મિક્સ કરવુંઅને ફટાફટ એક થાળી,પાટલી કે પ્લેટફોર્મ પર ઘી લગાવી લેવુંઅને વેલણ પર ઘી લગાવી લેવું.ગેસ બંધ કરી મિશ્રણ ને હવે ઘી લગાડેલી થાળી કે પ્લેટ ફોર્મ પર મૂકવું.
- 5
અને ફટાફટ વેલણથી વણી લેવું. તમારે જેટલી પાતળી ચીક્કી કરવી હોય એટલી પાતળી વણી લેવી.પછી ચપ્પાથી મનપસંદ આકારમાં પીસ કરી લેવા.
- 6
અને 1/2 કલાક ઠંડુ થવા દેવી. તો ખાવા માટે તૈયાર છે ચોકલેટ ફ્લેવર ચીક્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)
#BW આજે બાળકો ની પસંદ ની ચોકલેટ પીનટ ચીક્કી બનાવી છે ખૂબ જ ટેસ્ટી બને છે hetal shah -
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe in Gujarati)
#MS#MakarSankranti_special#cookpadgujarati શિયાળામાં મગફળી અને તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. મગફળીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે લોકો વજન ઘટાડવાનું જિમ અથવા એક્સરસાઇઝ કરે છે, મગફળી એ ઘણા આહારમાં મહત્વપૂર્ણ ખોરાક છે. મગફળીની ગરમીને કારણે શિયાળામાં તેનું સેવન કરવાથી તમારા શરીરને ગરમી મળે છે અને ઘણી બીમારીઓથી દૂર રહે છે. આવી સ્થિતિમાં આપણે ઘરે જ સીંગદાણા અને ગોળમાંથી બનેલી ચિક્કી ખૂબ જ સરળ આ માત્ર 4 ઘટકો ઘી, ગોળ મગફળી અને કોકો પાવડરની મદદથી બનાવી શકાય છે. તે ખાવામાં ખૂબ જ અદ્ભુત છે અને તે સ્વાસ્થ્યપ્રદ ગુણોથી પણ ભરપૂર છે. Daxa Parmar -
સીંગ ચીક્કી (Peanut Chikki Recipe in Gujarati)
#MS#peanutschikki#singchikki#uttrayanspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)
#GA4# WEEK18આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે. Bhoomi Talati Nayak -
ચોકલેટ મમરા ચીક્કી (Chocolate Mamra Chikki recipe in Gujarati)
#MS#uttrayanspecialમમરા ની ચીકી માં કિડ્ઝ ફેવરિટ ચોકલેટી ટ્વિસ્ટ આપ્યું છે.Sonal Gaurav Suthar
-
શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati -
-
-
શીંગ દાણા ની ચીક્કી (Shing Dana Chikki Recipe In Gujarati)
#MS#winterchallange Tasty Food With Bhavisha -
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#week16ઠંડી હોય અને વીએન્ડ એટલે કીડ્સ ની ફરમાઈશ થી બનાવી Smruti Shah -
-
-
તલ ચીક્કી (Sesamebars Recipe in Gujarati)
#MS#talchikki#tilchikki#sesamebars#uttrayanspecial#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે.. Sangita Vyas -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
મધર્સ ડે નિમિતે મારી જોડિયા દીકરીઓ એ મારા માટે સુંદર કાર્ડ બનાવ્યું હતું...તો મારી પણ ફરજ છે કે દિકરીઓ ને સુંદર કેક ખવડાવીને ખુશ કરું.. Megha Vyas -
-
-
-
-
-
-
-
-
-
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ