ટોમેટો ગાઠીયા નું શાક (Tamato Ganthiya Shak Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને પાણી વડે સાફ કરી લો. હવે તેને સમારી લો.
- 2
એક લોયામાં તેલ ગરમ કરવા મૂકો. તેલ આવે એટલે રાઇ, જીરું, હીંગ અને લસણ નાખી સાંતળી લો.
- 3
હવે ટામેટાં નાખી દો. મીઠું નાખી મિક્સ કરી લો અને પાણી નાખી 15 મિનિટ ચળવા દો.
- 4
પછી બધા મસાલા નાખી મિક્સ કરી લો. ગાઠીયા નાખી 5 મિનિટ થવા દો.
- 5
હવે ગરમ મસાલો અને કોથમીર નાખી દો. સર્વ કરો.
Similar Recipes
-
-
રીંગણા ગાઠીયા નું શાક (ringna gathhiya nu shak in Gujarati)
#સુપરશેફ1 વિક 1 કાઠિયાવાડી સ્પેશલ શાક જે જલ્દી બની જાય અને ટેસ્ટી પણ લાગે છે પારોઢા સાથે...... Kajal Rajpara -
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ખૂબ જાણીતી રસોઈ છે બધાં ની લોકપ્રિય છે. Kirtana Pathak -
-
-
કાજુ ગાઠીયા (Kaju gathiya Recipe in Gujarati)
#GA4 #week5રાત્રે જમવામાં ભાખરી, પરોઠા જોડે સબ્જી નો બેસ્ટ ઓપ્શન... Avani Suba -
-
-
-
-
ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ઉનાળા નું બેસ્ટ ઓપસન છે.જયારે શાકભાજી ના મળે અને રસોડા માં ગરમી લાગતી હોય અને અચાનક મહેમાન આવી જાય તો ઝટપટ અને ખૂબ ઓછી વસ્તુ ઓ થી બની જાય છે. Alpa Pandya -
ઝટપટ ગાઠીયા નો શાક (Instant Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ઝટપટ ગાઠીયા નો શાકના ડુંગળી ના ટામેટા તો પણ શાક એક નંબરગાઠીયા નો શાક વિવિધ રીતે બનાવાય છે.દહીં સાથે અને દહીં વગર પણ શાક બને છેબધી રીતે ટેસ્ટી જ લાગે છેમેં જે બનાયુ છે યે ઝટપટ બને છે with limited ingredients /ધટક માઆ શાક હોય તો દાળ ની જરૂર પણ ના પડે .ચાલો શરૂ કરીએ બનવાનું. Deepa Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
-
કાજુ ગાઠીયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#week8#CB8દેશી સ્ટાઇલ કાજુ ગાઠીયા નુ શાક Sneha Patel -
-
લીલી ડુંગળી ને ગાઠીયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)
#FFC3 #wc3#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ Dr. Pushpa Dixit -
-
-
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15902106
ટિપ્પણીઓ