દૂધી અને બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી અને બટાકાની છાલ કાઢી ને જીણા સમારી લો. ટમેટું પણ સમારી લો.
- 2
કૂકરમાં તેલ ગરમ મૂકો. તેલ આવે એટલે રાઇ, જીરુ, હીંગ નાખો. પછી ટામેટા નાખી સાંતળી લો.
- 3
હવે દૂધી અને બટાકા નાખી, બધા મસાલા નાખી મિક્સ કરી લો. પાણી નાખી 3 સીટી કરી લો.
- 4
તૈયાર છે દૂધી અને બટાકા નું શાક. કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
-
દૂધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
-
-
-
-
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
દૂધી બટાકા નું શાક અને ખીચડી (Dudhi Bataka Shak Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@saroj_shah4 ji inspired me for this recipe.ગરમીમાં સાંજ નું ડિનર લાઈટ જ ગમે. ખિચડી અઠવાડિયે ૧-૨ વાર બને તેની સાથે નાં શાકભાજી બદલાય, પાપડ, સલાડ, ચટણી, અ઼થાણામાં વેરિએશન આવે. Dr. Pushpa Dixit -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
- ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172607
ટિપ્પણીઓ (2)