રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5રીંગણ નાના
  2. 4-5બટાકા
  3. 2મુઠ્ઠી શીંગદાણા
  4. 3 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીલસણ
  6. 2તીખા મરચા
  7. તેલ વઘાર માટે
  8. 1 ચમચીધાણા જીરું
  9. 1 નાની વાટકીલીલાં ધાણા
  10. 1 ટી સ્પૂનહળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1ટામેટું
  13. 1/4 ચમચી રાઈ
  14. 1/4 ચમચી જીરૂ,
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ બટાકા ધોઈ કટ કરી લેવાં

  2. 2

    એક મિક્સર જારમાં શીંગદાણા,લસણ ધાણા જીરું,લાલ મરચુ,મીઠું ઉમેરી પીસી લેવું.

  3. 3

    તેમાં તેલ લીલાં ધાણા મિક્સ કરી મસાલો રેડી કરવો.

  4. 4

    કુકર માં તેલ મૂકી રાઈ,હિંગ,જીરું મૂકી બટાકા નાખવા.મીઠું હળદર નાખી 2 મિનિટ કુક કરવું.થોડી વારે તેમાં 1 ટામેટું અને રીંગણ નાખી, કુક કરવું.

  5. 5

    1/2 ગ્લાસ પાણી ઉમેરી 1 થી 2 જ સિટી કરવી.સરસ રિંગણ માં રવૈયા રેડી છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes