રીંગણ-બટાકાનું શાક (Brinjal-Potato Sabji Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
રીંગણ-બટાકાનું શાક (Brinjal-Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા અને તલ ક્રશ કરી લો. હવે ટામેટું,લસણ,આદુ અને મરચાં પણ ક્રશ કરી લો.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરવાં મુકો.તેલ ગરમ થાય પછી રાઈ અને હિંગનો વઘાર કરો.તેમાં ક્રશ કરેલાં શીંગદાણા અને તલ ઉમેરો.મિક્સ કરી તરત ક્રશ કરેલું ટામેટું ઉમેરો.મિક્સ કરી બધાં મસાલા ઉમેરી થોડું પાણી ઉમેરી ઢાંકી દો અને ગેસ સ્લો કરી દો.
- 3
હવે મસાલો થાય ત્યાં સુધી રીંગણ (નાના ટુકડા) સમારી લો.રીંગણ ઉમેરી ફરી 10 મિનિટ થવા દો.
- 4
હવે બટાકા સમારી લો.બટાકા ઉમેરી 5 મિનિટ શાક ને સાંતળો.
- 5
હવે ગોળ અને ગરમ મસાલો ઉમેરી ફરી એકવાર સાંતળી લો.જરૂર મુજબ પાણી ઉમેરી 4 થી 5 સીટી વગાડી 5 મિનિટ ગેસ સ્લો કરી પછી બંધ કરી દો.
- 6
કુકર ઠંડુ થાય પછી ખોલીને કોથમીર ઉમેરી મિક્સ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
- 7
તૈયાર છે સ્વાદિષ્ટ રીંગણ-બટાકાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
#વેસ્ટ#વિસરાતી વાનગી#ગુજરાત#india2020#cookpadindia આ શાક લગ્ન પ્રસંગ માં અચૂક થી હોય જ છે. રસોઈયા નું વરા વાળુ શાક એટલે ખાવાની મજા જ પડી જાય.લગ્ન પ્રસંગ માં પેહલા પગંત માં જમણવારી થતી હતી અને હવે બુફે ડિનર ની ફેશન આવી ગય છે સાથે સાથે જમણ ના મેનુ પણ બદલાવ આવી ગયા પેહલા ની બધી વાનગી હવે અમુક જગ્યા એજ હોય છે બાકી એની જગ્યા હવે ચાઈનીઝ, ફાસ્ટ ફૂડ એ લઈ લીધી છે. તોહ મે આજે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક બનાવ્યું.ખરેખર પેહલા ની લગ્ન ની જમણવારી ની યાદ આવી ગઈ. તમે પણ ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
-
-
-
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
ભરેલાં રવૈયા-બટાકાનું શાક(Stuffed Brinjal and aloo Shak Recipe in Gujarati))
#GA4#Week12#peanut#besanમને રીંગણ કે રવૈયા ઓછા પસંદ છે. પણ આ એક શાકમાં મને રીંગણ ભાવે છે. બધા મિક્સ ભરવાના મસાલા રીંગણના સ્વાદને વધારે સારો બનાવે છે. તો હું વધારે બનાવવાનું પ્રીફર કરું છું.ભરવાના મસાલા માં ખાસ શીંગદાણા,તલ,કોપરાનું છીણ અને ચણાનો લોટ છે. સાથે સૂકા-લીલા ધાણા પણ સ્વાદમાં ખૂબ સારા લાગે છે. Palak Sheth -
ભીંડા બટાકાનું શાક (Bhindi Aloo Sabji Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia ભારતીય રસોઈમાં બટાકા અને ભીંડા એવા બે શાકભાજી છે જેમનાંથી સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવે છે. આવી જ એક સરળ અને બનાવવામાં સહેલી રેસિપી છે. જે થોડી તીખી અને પૌષ્ટિક શેલો ફ્રાઇડ ભીંડી આલુ છે. જેમાં આ બન્ને શાક્ભાજીનો ઉપયોગ થાય છે. આ ભારતીય શાક લંચ અથવા ડીનરમાં પીરસવાં માટે એકદમ ઉચિત છે અને સ્પેશિયલ શાકનાં મસાલા અને શેલો ફ્રાઇડ ભીંડા અને બટાકાની સ્લાઇસના લીધે તેને ડ્રાય કે સેમી ગ્રેવીવાળું બનાવી શકાય છે. જો તમે પણ આ રીતથી ભીંડા બટાકાનું શાક બનાવશો તો ભીંડા ચીકણા નહિ થાય. આ શાક ને રોટલી, પરાઠા કે પૂરી સાથે અથવા દાળ ભાત ની સાથે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી સકાય છે. Daxa Parmar -
-
-
-
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
પાપડી રીંગણ બટાટાનુ શાક (Papdi Brinjal Potato Sabji Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ_24#સુપરશેફ૧_પોસ્ટ_2#શાક એન્ડ કરીસ#week1#goldenapron3#સુરતી_પાપડી_રીંગન_બટાટા_નુ_શાક (Surti Papadi Brinjal Potato's Shaak Recipe in Gujarati )#serve with Fulka Roti , Mix salad, Sweet Mango pickle, Masala Buttermilk , Fry Green Chillies and Churma's Ladu...😋😍 Daxa Parmar -
દૂધી રીંગણ બટાકા ગાજર નું શાક (Dudhi Ringan Bataka Gajar Shak Recipe In Gujarati)
#BWઆજે યુઝ કરેલા બધા શાક સીઝન ના છે.અને યુનિક સ્ટાઇલ માં બનાવેલું આ શાક જેટલું જલ્દી બને છે એટલું જ હેલ્થી પણ છે.. Sangita Vyas -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
તુવેર ઢોકળી (Pegion Peas Dhokli Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૮#વિકમીલ3આ વાનગી મારી ખુબ પ્રિય છે.આ વાનગી સુકી તુવેર અને ઘંઉના લોટની ઢોક્ળી બનાવી ને બનાવવામાં આવે છે. Komal Khatwani -
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#fulavarbataka#flowersabji#sabji#cookpadgujarati Mamta Pandya -
-
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
-
-
કાઠીયાવાડી રીંગણ ની કઢી (Brinjal Kadhi Recipe In Gujarati)
#મોમ#માઈઈબુક#પોસ્ટ૧૦#વિકમિેલ૧૦#સુપરસેફ૧#શાકએન્ડકરીશ#પોસ્ટ૧#ઈસ્ટઈન્ડિયા jyoti v parmar -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujaratiબટાકાની શાક મારી માઁ નુ બટાકાનું શાક નાત ના જમણવાર જેવું ટેસ્ટી બનતુ.... એની એ સીક્રેટ રેસીપી હું & મારા ૨ ભાભી શીખ્યા.... પણ મારા ફેમીલીમા & મોસાળ મા તો બધા એમ જ કહે છે કે " કેતકીનું બટાકા નુ શાક એની મમ્મી જેવુ સ્વાદિસ્ટ હોય છે" ત્યારે છાંટી ગજ ગજ ફુલે છે Ketki Dave -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124571
ટિપ્પણીઓ (9)