કાવો (Kavo Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 200મીલી પાણી
  2. 7-8ફૂદીનાના પાન
  3. 7-8તુલસી ના પાન
  4. 1/2 ચમચીતજ, મરી પાઉડર
  5. 1નાનો આદુ નો ટુકડો
  6. ચપટીકોફી
  7. 1/2 ચમચીલીંબુ નો રસ
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો.

  2. 2

    તેમાં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લો અને 5 થી 7 મિનિટ સુધી બરાબર ઉકળવાદો.

  3. 3

    ત્યાર બાદ ગરણી થી ગાળી લો. લીંબુ ની સ્લાઇસ થી ગારનિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes