છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને આખી રાત પલાડી રાખો ત્યારબાદ કુકરમાં જરૂર મુજબ પાણી મીઠું અને સોડા નાખી ચારથી પાંચ સીટી વગાડી લો ત્યારબાદ કુકર ને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ લોયા માં તેલ ગરમ મૂકી હિંગ જીરુ નાખી કાંદાને ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં બનાવેલી ટમેટાની પ્યૂરી આદુ-મરચા-લસણની પેસ્ટ અને જરૂર મુજબ બધા મસાલા કરી ગ્રામ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 3
પછી તેમાં બાફેલા ચણા અને કસુરી મેથી નાખી બરાબર મિક્સ કરી લો અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે થવા દો. તો હવે આપણા છોલે ચણા બનીને તૈયાર છે
- 4
પૂરી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં તેલ મીઠું ખાંડ અને જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લો ત્યારબાદ તેના લુઆ પાડી ને પૂરી વણી લો અને કડાઈમાં તેલ ગરમ મૂકી પૂરીને બંને બાજુથી ગુલાબી રંગની તળી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ છોલે પૂરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
પડ વાળી ફરસી પૂરી (Pad Vadi Farsi Poori Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે મારા બાળકોની બહુ જ ફેવરેટ છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#MBR4Week4આજે મારી એનિવર્સરી છે એના માટે સ્પેશ્યલ લંચ બનાવ્યું છે❤️❤️❤️ Falguni Shah -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે Dipal Parmar -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
ખુબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
-
જુવારના લોટની પૂરી
આ હેલ્ધી પૂરી ખાસ મારા બાળકો માટે બનાવી હતી કેમકે એ લોક જુવાર નો લોટ નથી ખાતા મેં થોડો ચેન્જ કરીને બનાવ્યું છે પાલકની પ્યુરી ઉમેરીને હેલ્ધી વર્ઝન આપ્યું છે મારા બાળકોને આ પૂરી બહુ જ ટેસ્ટી લાગી તમે પણ જરૂર થી ટ્રાય કરજો Falguni Shah -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#CDY મારા અને મારા બન્ને દિકરા નાં ફેવરિટ છોલે ભટુરે Vandna bosamiya -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
ઘઉં ના લોટની ફુલકા પૂરી (Wheat Flour Fulka Poori Recipe In Gujarati)
#SFRશ્રાવણ ફેસ્ટિવલ રેસિપીઆ પૂરીને સાતમના દિવસે ખાવા માટે બનાવી છે આ પૂરી તમે સૂકીભાજી અથાણા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (8)