ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
  1. ૧/૨ વાટકીતુવેર દાળ
  2. ૧/૪ વાટકીમગ ની પીળી દાળ
  3. ૧/૪ વાટકીચણા દાળ
  4. ૧ ચમચીવાટેલા આદુ મરચાં
  5. ૧ નંગટમેટું
  6. કટકો તજ
  7. ૩-૪ લવિંગ
  8. ચક્ર ફુલ ની બે કળીઅો
  9. તમાલપત્ર
  10. ૧ સુકુ મરચું
  11. ૧ ચમચીરાઇ જીરુ
  12. ૧ ચમચીહળદર
  13. ૧ ચમચી મરચું
  14. ૧ ચમચીધાણાજીરુ
  15. પાન મીઠો લિમડો
  16. ખાંડ અથવા ગોળ
  17. ૧/૨લીંબુ
  18. ૨ ચમચીઘી
  19. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ત્રણે દાળ ને પલાળવી( દાળ નુ માપ
    આપણી ઇચ્છા મુજબ ફેરફાર કરી શકાય)
    ૩-૪ સીટી વગાડી બાફી લેવી કુકર સેટ થાય અેટલે ચમચા થી અેકરસ કરવી.. હેન્ડ મીક્ષી ફેરવુ નહી. પાણી ઉમેરી પાતળી કરવી.

  2. 2

    દાળને ગરમ કરવા મુકવી તેમાં હળદર ધાણાજીરુ મીઠું ખાંડ (ગોળ) ઉમેરી
    ખદખદવા દેવી. ઘી ગરમ કરવુ તેમા રાઇ જીરુ તજ લવિંગ તમાલપત્ર સુકુ મરચું ચક્ર ફુલ ટામેટાં આદુ મરચાં મીઠો લમડો ૨ મીનીટ સાંતળી ૧ ચમચી મરચુ પાઉડર દાળ માં ઉમેરવો ૫ મીનીટ ખદખદાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes