સૂપ રાઈસ (Soup Rice Recipe In Gujarati)

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27

શિયાળાની મોસમ ની પરફેક્ટ રેસિપી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  1. 500 ગ્રામટામેટાં
  2. 1ડુંગળી
  3. કોથમીર
  4. 4-5કાળા મરી
  5. 1કાળી ઇલાયચી
  6. 2કળી લસણ
  7. 1 tspતેલ
  8. 1 tspઘી
  9. 1.5 કપબાસમતી ચોખા
  10. 1 tspજીરૂ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/4 tspમરચાની ભૂકી
  13. 1 tspખાંડ
  14. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    કૂકરમાં 1/2 ચમચી. તેલ મૂકી સમારેલા ટામેટાં ઉમેરો.

  2. 2

    તેમાં મરી, ઇલાયચી, મીઠું, અને મરચાની ભૂકી નાખી થોડું પાણી ઉમેરો અને 3-4 સિટી વગાડો.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ મૂકી બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને 1 મિનિટ સાંતળી તેમાં ટામેટાનું મિક્સર ઉમેરો અને 4-5 મિનિટ પકાવો.

  4. 4

    મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં કોથમીર ઉમેરી બ્લેન્ડર થી ક્રશ કરો.

  5. 5

    સૂપની ગરણી થી ગાળી સૂપ ને 5 મિનિટ માટે પકાવો. અને ખાંડ ઉમેરો

  6. 6

    જીરા રાઈસ માટે રાંધેલા ચોખાને એક પેન માં ઘી મૂકી જીરૂથી વઘારો.

  7. 7

    સૂપ અને રાઈસ ને સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (2)

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes