રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીમલ્ટી ગ્રેઇન લોટ
  2. 1/2 વાટકી ઝીણી સમારેલ મેથી
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૧ ચમચી હીંગ
  5. ૧/૪ ચમચી હળદર
  6. ૧ ચમચી મરચા ની ભુકકી
  7. ૧/૪ ચમચી અજમો
  8. ૨ ચમચામોણ માટે તેલ
  9. શેકવા માટે ઘી
  10. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ મા બઘો મસાલો નાખવો મેથી નાખી તેલ ઉમેરવુ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી મિક્ષ કરવુ

  2. 2

    જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો થેપલા જેવો લોટ રાખવો

  3. 3

    લોટ ને 10 મિનિટ રહેવા દેવો ત્યાર બાદ એકસરખા લુવા વાડવા

  4. 4

    રોટલી જેમ વણીયે એવી રીતે અટામણ લયીને મોટી વણવાની

  5. 5

    ગેસ ઉપર તવી મુકવી પહેલા રોટલી જેમ શેકી લેવાના

  6. 6

    ત્યાર બાદ ઘી મુકી ને ધીમા તાપે દબાવીને શેકવાના

  7. 7

    ઉપર ઘી લગાડવુ હોય તો લગાડી શકાય

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes