રોટલી નો લાડવો (Rotli Ladva Recipe In Gujarati)

Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 - 5 ઠંડી રોટલી
  2. 2 ચમચીગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઠંડી રોટલી લઈ તેનો ભૂકો કરી લેવો

  2. 2

    પછી તેમાં ગોળ અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ લાડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
પર

Similar Recipes