ઉપમા (Upma Recipe In Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવો
  2. 1બટાકુ
  3. 1તીખી મરચી
  4. 6-7કાજુ
  5. 1 ચમચીઅડદ દાળ
  6. 4-5લીમડા ના પાન
  7. 1/2 ચમચીરાઇ જીરું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1-2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાવા ને સેકી લો.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ મૂકી રાઈ જીરું નાખી સાંતળી લો.પછી તેમાં અડદ દાળ,લીમડો,મરચી,કાજુ,મીઠું અને બટાકા નાખી 5-7 મિનિટ ચડવા દો

  3. 3

    પછી 1 ગાલ્સ પાણી નાખી રવો ને અંદર ઉમેરી દો.5 મિનિટ થવા દો.સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Purohit Jani
પર
Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors — it’s how you combine them that sets you apart.🍜🍛🍱🍽️🔪
વધુ વાંચો

Similar Recipes