ત્રિરંગી સેન્ડવીચ (Trirangi Sandwich Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

ઓલટાઈમ ફેવરીટ.

ત્રિરંગી સેન્ડવીચ (Trirangi Sandwich Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઓલટાઈમ ફેવરીટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૩ નંગબ્રેડ
  2. ૨ ચમચીબટર
  3. ૨‌ ચમચી લીલી ચટણી
  4. ૧ નંગકાકડી સમારેલી
  5. ૧ ચમચીટોમેટો સોસ
  6. ૨ ચમચીગાજર છીણેલું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપી લો. પછી એક બ્રેડ પર બટર લગાવી લો.

  2. 2

    બીજી બ્રેડ પર લીલી ચટણી અને તેની પર કાપેલી કાકડી મુકો.હવે છેલ્લી બ્રેડ પર ટામેટા સોસ અને છીણેલું ગાજર પાથરી એક પર એક બ્રેડ મુકો.

  3. 3

    હવે બ્રેડ ને ચાર ટુકડા કરી લો.તૈયાર છે. ટ્રાય કલર સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes