બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
Sunday brunch..
બટાકા નું કોરું ઝીણું શાક સાથે તીખી પૂરી અને મસાલા ચા હોય તો દિવસ સુધરી જાય..
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
Sunday brunch..
બટાકા નું કોરું ઝીણું શાક સાથે તીખી પૂરી અને મસાલા ચા હોય તો દિવસ સુધરી જાય..
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને પીલ કરી નાના પિસ કરી લેવા.
પાણી માં ૨-૩ વાર ધોઈ નિતારી લેવા..
ડુંગળી અને મરચા ના નાના કટકા કરી લેવા. - 2
એક પેણી માં તેલ લઇ વઘાર ની સામગ્રી તતડાવી લેવી,ત્યારબાદ ડુંગળી મરચાના કટકા નાખી સાંતળી લેવા.અને બધા સૂકા મસાલા નાખી મિક્સ કરી લેવું.
- 3
- 4
હવે બટાકા ના પીસ નાખી સરખું હલાવી ઢાંકીને ધીમાં તાપે ચડવા દેવું.
નોંધ : અહી પાણી જરાય નાખવાનું નથી અને તેલ તથા મીઠા નું પાણી છૂટે એમાં જ શાક ચડાવાનુ છે. - 5
- 6
પાચેક મિનિટ માં બટાકા ચડી જશે..
ત્યારબાદ, તેમાં ધાણા અને લીંબુ નો રસ એડ કરી મિક્સ કરી બીજી બે મિનિટ ખુલ્લું ગેસ પર રાખી ઉતારી લેવું.
બટાકા નું શાક રેડી છે.. - 7
Similar Recipes
-
બટાકા નું કોરું ઝીણું શાક
આજે લંચ માં કોરું જ ખાવું હતું એટલે બટાકા નું કોરું શાક અને રોટલી જ કર્યા.. Sangita Vyas -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસગરમી ની સીઝન ના ભીંડા..જે શાક મળે એમાં ચલાવી લેવાનું અને મેળવણ માં બટાકા જ હોય..બટાકા બારે માસ મળે એટલે ચાલી જાય.. Sangita Vyas -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
બટાકા નું ચિપ્સ વાળુ કોરું શાક..બહુ મજા આવે.. Sangita Vyas -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
પૂરી શાક
રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અનેબટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻 Sangita Vyas -
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
ચણા બટાકા (Chana Bataka Recipe In Gujarati)
શુક્રવાર નો દિવસ ચણા બટાકા નો..થીક રસા વાળા ચણા બટાકા નું શાક બનાવ્યું.. Sangita Vyas -
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
કોબીજ વટાણા બટાકા નું શાક (Kobij Vatana Bataka Shak Recipe In Gujarati)
#CB7 #Week7 કોબીજ નું શાક કોબીજ વટાણા બટાકા નું લસણ વાળુ શાક. આ શાક ખૂબ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. સીઝન માં મળતી લીલા પાનવાળી કોબીજ નો સ્વાદ ખૂબ સારો હોય છે. તો ચલો બનાવીએ કોબીજ નું શાક. Dipika Bhalla -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati)
બપોર ની ચા સાથે કાયમ કઈક ને કઈક હળવું ખાવાનું મન થતું હોય છે ,તો આ પકોડા ફટાફટ ખીરું તૈયાર કરી ને બનાવી શકાય છે..ચા અને ટોમેટો કેચઅપ સાથે ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
ડુંગળી બટાકા નું શાક#KS7ચાલો બનાવીએ આપડો બધાનો માં ગમતો ડુંગળી બટાકા નું શાક Deepa Patel -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#KS7અમે ડુંગળી ખાતા નથી કેમ કે અમે baps Swaminarayan na satsangi છીએ એટલે ખાતા પણ નથી ને લાવતા પણ નથી એટલે મે આજે બટાકા નું શાક બનાવ્યું છે Pina Mandaliya -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
ફ્રેશ (લીલા) રાજમા લીલાં વટાણા બટાકા નું શાક
કઠોળ ખાવાથી પ્રોટીન મળે છે. નાના મોટા બધા ને કઠોળ નું શાક ભાવતું જ હોય છે. કઠોળ નું રસાવાળુ શાક અને ભાત અને રોટલી સાથે ઠંડી છાશ મલી જાય તો મજા પડી જાય. Sonal Modha -
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
મગ નું કોરુ શાક (Moong Dry Shak Recipe In Gujarati)
કચ્છી કઢી અને મગ નું કોરું શાક સાથે રોટલો ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15951339
ટિપ્પણીઓ (5)